હરિયાણાના ગુડગાંવના સાંસદ રાવ ઈન્દ્રજીત સિંહે મંત્રી પદના લીધા શપથ, જુઓ વીડિયો

હરિયાણાના ગુડગાંવ બેઠકના સાંસદ રાવ ઈન્દ્રજીત સિંહે મંત્રી પદના શપથ લીધા છે. તેઓ મોદી સરકારમાં પ્લાનિંગ વિભાગમાં રાજ્યમંત્રી(સ્વતંત્ર હવાલો) રહી ચુક્યાં છે. ઇન્દ્રજીત સિંહ હરિયાણાના પૂર્વ સીએમ રાવ બીરેન્દ્ર સિંહના પુત્ર છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola