ચાલુ મેચે બોલિવૂડના ગીતો પર ડાન્સ કરવા લાગ્યો અમ્પાયર, જુઓ Video
ક્રિકેટના ગ્રાઉન્ડ પર ઘણી વખત એવા કિસ્સા બને છે જેનાથી તમે પોતાની હસવુ રોકી શકતા નથી. ક્યારેય ખેલાડીઓ મેદાન પરના આગવા અંદાજને કારણે, તો ક્યારેક એમ્પાયર્સ પોતાના વિચિત્ર કરતબોને કારણે ચર્ચામાં આવે છે. હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં એમ્પાયર બોલિવૂડના ગીતો મેદાન મન મૂકીને નાચી રહ્યો છે અને ખૂબ જ ફની સ્ટેપ્સ કરી રહ્યો છે.