મહિલાઓની સુરક્ષા મુદ્દે રીવાબાના માતાએ શું કહ્યું? જુઓ વીડિયો
Continues below advertisement
જામનગરઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર ગઈ કાલે સાંજે પોલીસ કોન્સ્ટેબલે નજીવી બાબતમાં હુમલો કર્યો હતો. આ અંગે રીવાબાના માતા પ્રફુલ્લાબાએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી અને ઘટનાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બે દરબાર ભાઈઓએ રીવાબાને કોન્સ્ટેબલ માર મારતો હતો તેમની પાસેથી છોડાવ્યા હતા.
Continues below advertisement