ઓડિશાઃ નદીના પૂરમાં ફસાયેલી એક વૃદ્ધને પીઠ પર બેસાડી બચાવાયા, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ ઓડિશામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમા ંપૂર જેવી સ્થિતિ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટે પૂરમાં ફસાયેલા લોકોએ મદદ કરવામાં કોઇ કસર છોડી નથી. ઓડિશાના સંભલપુરમાં રવિવારે પૂરગ્રસ્ત નદીમાં ફસાયેલા એક વૃદ્ધને બચાવવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.