ગઈ કાલે રેશ્મા પટેલ પાટીદાર શહીદોના પરિવારને નોકરી મુદ્દે નીતિન પટેલને રજૂઆત કરવા માટે ગયા હતા. દરમિયાન તેઓ સ્વર્ણિમ સંકૂલ ખાતે પડતા પડતા માંડ બચ્યા હતા.