બે દિવસ પહેલા જ પાટીદાર શહીદોના પરિવારને નોકરી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખનાર રેશ્મા પટેલે ગઈ કાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની મુલાકાત લીધી હતી.