આ છે દયાભાભીની માતા, જાણો ક્યા એપિસોડમાં આ સીન છે

Continues below advertisement
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલમાં દયાભાભીની માતાને ક્યારે લોકો સમક્ષ લાવવામાં આવ્યા નથી. જોકે લોકોને એ ખબર નથી કે શો-મેકર્સે શરૂઆતના એક એપિસોડમાં 'તારક મહેતા'ના દયાભાભીની માતા બતાવી દીધી છે. 394માં એપિસોડમાં આ સીન દર્શાવવામાં આવ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram