સાબરકાંઠાઃ પાણીના વહેણમાં ચાલકે નાંખી કાર ને પછી શું થયું? જુઓ LIVE VIDEO
Continues below advertisement
ઇડર તાલુકાના મુસ્તાકપુર નજીક ચેક ડેમના પાણીના વહેણમાં ગાડી ફસાઈ હતી. રાત્રી દરમ્યાન વરસાદ પડતા ચેક ડેમો છલકાયો હતો. ચેક ડેમમાં પણાના પ્રવાહમાં ગાડી ચાલકે જીવના જોખમે ગાડી હંકારતા ગાડી પાણીમાં ફસાઈ હતી. સદનસીબે મોટી જાનહાની ટળી ગાડી મહામુસીબતે બહાર નીકળી.
Continues below advertisement