સલમાન ખાને વીડિયો દ્વારા Race 3 સાથે જોડાયેલ આ રહસ્ય પરથી ઉંચક્યો પડદો, જોઈને કહેશો Wow!

Continues below advertisement
નવી દિલ્હીઃ સલમાન ખાને પહેલા થાઈ ભાષામાં પોતાના ફેન્સનું અભિવાદન કર્યું અને હવે ભાઈજને એક વીડિયો શેર કર્યો છે જેમાં સલમાન ખાન દર્શકોને રેસ 3નો સેટ બતાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ આ વીડિયોમાં એક્ટર પોતાના ફિલ્મના સુંદર લોકેશનને એક્સપ્લોર કરતો જોવા મળે છે. સલમાન ખાને આ વીડિયોને શેર કરતાં લખ્યું, "From the location. #Race3". સલમાન ખાન જે પણ વીડિયો પોસ્ટ કરે છે તે વાયરલ થઈ રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram