મગફળીમાં માટીની ભેળસેળ બતાવતો વધુ એક વીડિયો વાયરલ, વીડિયો તાલાળાનો હોવાની ચર્ચા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટઃ આ વખતે મગફળી કૌભાંડ ખુબ ચર્ચામાં રહ્યું છે, ત્યારે મગફળીમાં માટીની ભેળસેળનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયા તાલાળાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.