સંજૂ સૈમસને ઝડપ્યો ક્રિકેટ ઇતિહાસનો શાનદાર કેચ, જુઓ વીડિયો

મુંબઇઃ મનીષ પાંડેના અણનમ 93 રનની મદદથી ભારત-એ એ સાઉથ આફ્રિકા-એને એક વિકેટથી હાર આપી હતી. પાંડે સિવાય સંજૂ સૈમસને પણ 68 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં સંજૂએ શાનદાર કેચ ઝડપ્યો હતો. 

સાઉથ આફ્રિકાની ઇનિંગમાં 25મી ઓવરમાં  ચહલની ઓવરમાં ડ્વેન પ્રીટોરિયસે બોલને ફટકાર્યો હતો. આ બોલ પર  પોઇન્ટ પર ઉભેલા સંજૂએ ઉંધા દોડતા દોડતા બ્રાઉન્ડ્રીની પાસે શાનદાર કેચ ઝડપ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola