સુરતના પાંડેસરામાં સ્કૂલ રિક્ષા પલટી મારતાં એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર ઘવાયા હતા. રિક્ષા ચાલકે અચાનક આગળની બ્રેક મારતા એડમ પબ્લિક સ્કૂલ ની રીક્ષા પલ્ટી મારી ગઈ હતી.