સુરતઃ ચોક બજાર વિસ્તારમાં બોગસ વોટીંગ બાબતે બબાલ થઈ. એક મહિલાના નામે કોઈ વોટ કરી ગયા હોવાનો આક્ષેપ. મામલો ઉગ્ર થતા પોલીસ બુથ પર આવી પહોંચી હતી અને આખો મામલો થાળે પાડી બુથ રૂટિન શરૂ કરાવ્યું.