સપ્તાહના પ્રથમ સેશનમાં શેરબજાર 362 પોઇન્ટના કડાકા સાથે રહ્યું બંધ, જુઓ વીડિયો

અમેરિકા-ચીન વૉરની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ સેશનમાં શેરબજાર 362 પોઇન્ટના કડાકા સાથે 38600.34 પર બંધ રહ્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola