પહેલીવાર સેન્સેક્સ 40 હજાર અને નિફ્ટી 12 હજારને પર, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણીની આજે ગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપ 294 અને એનડીએ 338 બેઠકો પર આગળ ચાલી રહી છે. હવે દેશમાં ફરી ભાજપની સરકાર બનવાનું નક્કી થઈ ગયું છે ત્યારે પહેલીવાર શેર બજાર 40 હજાર અને નિફ્ટી 12 હજારને પાર થઈ ગઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola