હોટલમાં જમવા ગયેલી યુવતીઓ શાહરૂખ ખાનને વેઇટરના લૂકમાં જોઇ ચોંકી, જાણો શું છે હકીકત

Continues below advertisement

મુંબઇઃ તાજેતરમાં જ  શાહરૂખ ખાનનો એક વીડિયો વાયરલ થયો  હતો જેમાં તે વેઇટર બની લોકોને પીરસતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં આ વીડિયો શાહરૂખ ખાનના એ કેમ્પેઇનનો છે જેમાં  તે દુબઇ ટુરિઝમને  પ્રમોટ કરતો  જોવા મળી રહ્યો છે. #BeMyGuest થીમ પર આધારિત આ 3 મિનિટની ફિલ્મમાં શાહરૂખ ખાન સેલ્સમેન બની શોપિંગ સેન્ટરમા સામાન વેચવાથી માંડી હોટલમાં વેઇટરના લૂકમાં જોવા મળી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram