બિટકોઇન કૌભાંડના કોણ છે મુખ્ય સૂત્રધાર, સાંભળો CID ક્રાઇમના વડાએ શું કર્યો ધડાકો?

બિટકોઇન કૌભાંડમાં આજે સીઆઇડી ક્રાઇમે પત્રકાર પરિષદ યોજી હતી. સીઆઇડી ક્રાઇમના વડા આસિષ ભાટિયાએ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર શૈલેષ ભટ્ટ હોવાનો ખુલાસો કર્યો હતો. આ ઉપરાંત અન્ય લોકોની ભૂમિકા અંગે પણ વાત કરી હતી. બિટકોઇન કૌભાંડમાં આજે સીઆઇડી ક્રાઇમે પત્રકાર પરિષદ યોજી હતી. સીઆઇડી ક્રાઇમના વડા આસિષ ભાટિયાએ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર શૈલેષ ભટ્ટ હોવાનો ખુલાસો કર્યો હતો. આ ઉપરાંત અન્ય લોકોની ભૂમિકા અંગે પણ વાત કરી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola