ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને કાર ચલાવતો વીડિયો પોસ્ટ કરવો પડ્યો ભારે, થયો દંડ, જાણો કેમ
Continues below advertisement
હોબાર્ડ: પૂર્વ ટેસ્ટ ક્રિકેટર શેન વૉર્ન, કેવિન પીટરસન અને માઈકલ સ્લેટર પર મંગળવારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 300 ડૉલરનો દંડ લગાવવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ ત્રણે સ્ટાર ખેલાડી ગાડીમાં સવાર થયા તે દરમિયાન સીટ બેલ્ટ બાંધ્યા નહોતા. વૉર્ને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો હતો. જેમાં ત્રણેય ખેલાડીઓ એક કારમાં સવાર દેખાઈ રહ્યા હતા. ચાર મિનિટના આ વીડિયોમાં ત્રણે જણાંએ સીટ બેલ્ટ લગાવ્યા નહોતા.
આ વીડિયો ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત પછીનો છે. આ ત્રણેયનો વીડિયો ફૂટેજના અંતમાં સીટ બેલ્ટ બાંધતા દેખાડવામાં આવ્યા છે.