શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં શું કરી મોટી જાહેરાત? જુઓ વીડિયો

ગાંધીનગરઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને પછી તેમણે જન વિકલ્પ મોરચાને સમર્થન જાહેર કર્યું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola