સ્કૂલ બસે બેરહમીથી યુવતીને કચડી નાંખી, જુઓ કંપાવી નાંખે તેવો વિડીયો
Continues below advertisement
બ્રુકલીનઃ અમેરિકાના બ્રુકલીનમાં રોડ ક્રોસ કરી રહેલી એક મહિવાને સ્કૂલ બચે કચડી નાંખી તેનો કંપાવી નાંખે તેવો વિડીયો વાયરલ થયો છે. આયસી અયાઝ નામની આઈ યુવતી આ હુમલામાં બચી ગઈ હતી પણ તેન પગ તૂટી ગયો છે.
Continues below advertisement