ઉત્તર ગોવાના સાંસદ શ્રીપદ નાયકે લીધા મંત્રી પદના શપથ, જુઓ વીડિયો

ઉત્તર ગોવાના સાંસદ શ્રીપદ નાઈકે મંત્રી પદના શપથ લીધા છે. તેઓ સતત પાંચ વખત અને 1999થી સાંસદ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola