શું સિદ્ધપુરના ધારાસભ્યે ચીફ ઓફિસરને માર્યો હતો લાફો? શું હતી આખી ઘટના? જુઓ વીડિયો
Continues below advertisement
પાટણઃ સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર પર ધારાસભ્ય ચંદન ઠાકોરના કથિત હુમલા પ્રકરણમાં ગઈ કાલે નગરપાલિકાના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સિદ્ધપુરના ધારાસભ્યના ઘર પાસે પાણી લીકેજ મામલે લાફો માર્યાનો થયો હતો આક્ષેપ. પાલિકા યુનિયન પ્રમુખ દ્વારા આ આક્ષેપ કરાયો હતો. આ ઘટનામાં સિદ્ધપુરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, જો મેં ચીફ ઓફિસરને લાફો માર્યો હોય તો હું જાહેરજીવન છોડી દેવા તૈયાર છું. મેં લાફો માર્યો તેવું સાબિત થાય તો હું રાજીનામું આપવા પણ તૈયાર છું.
Continues below advertisement