કોંગ્રેસ શાસિત બોટાદ નગરપાલિકામાં ભડકો થયો છે. ગઈ કાલે મંત્રી સૌરભ પટેલની હાજરીમાં કોંગ્રેસના છ સભ્યો ભાજપમાં જોડાયા હતા.