વલસાડઃ યુવક સાપ પકડીને બરણીમાં પૂરવા જતાં મારી દીધો ડંખ, પછી શું થયું? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2018 05:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વલસાડઃ ધરમપુર પૂરમાં સાપ પકડવા આવેલા યુવકને સાપે ડંખ મારતાં હાલ તેને આઇસીયુમાં દાખલ કરાયો છે. સાપ પકડ્યા પછી બરણીમાં પૂરતી વખતાં સાપના મોં પર દબાવેલો અંગુઠો છટકી જતાં સાપે યુવકનો અંગુઠો પકડી લીધો હતો અને અડધી મિનિટ સુધી પકડી રાખ્યો હતો. હાલ યુવકને ધરમપુરની સાઇનાથ હોસ્પિટલમાં આઇસીયુમાં રખાયો છે. હાલ યુવક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે.