નર્મદાઃ રાજપીપળા, સાગબારા અને ડેડીયાપાડામાં ભારે પવન સાથે વરસાદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતઃ આજ સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે આજે સવારે નર્મદા જિલ્લાના રાજપીપળા, સાગબારા અને ડેડિયાપાડામાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
આ ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને તાપીમાં પણ વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લાના માંડવી અને કડોદરામાં ભારે વરસાદ પડતાં ખેડુતોમાં ખુશીની લાગણી ફરી વળી હતી. સુરત શહેરમાં પણ ઠેર ઠેર વરસાદ પડ્યો હતો.