Ahmedabad | World Cup 2023 | જાણો સટ્ટા બજારમાં ભારતની જીતનો કેટલો બોલાયો ભાવ?, Watch Video
Continues below advertisement
Ahmedabad | વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને અમદાવાદ શહેરમાં ઉત્સવ જેવો માહોલ છે. ફાઈનલની ટિકિટ માટે જબરદસ્ત લોબિંગ ચાલી રહ્યું છે.
Continues below advertisement