World Cup 2023 | રવિવારે વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા PM મોદી સહિત કયા કયા દિગ્ગજ આવશે અમદાવાદ
Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિકેટનો ફાઈનલ મુકાબલો જોવા માટે અમદાવાદ આવશે.. આ સાથે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન પણ આવશે.
Continues below advertisement