IPL 2022: આવતીકાલે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ - રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે ફાઈનલ

Continues below advertisement

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે આઈપીએલ 2022ની ફાઈનલ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. મેચને લઈ સ્ટેડિયમ ફરતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram