અસ્મિતા વિશેષઃ રમતનો મહાકુંભ

જાપાન(Japan)ના ટોકિયોમાં રમતના મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીંયા કોરોનાના કારણે દર્શકોની હાજરી વગર જ ઓલિમ્પિક(Olympics)નો પ્રારંભ કરાયો છે. દર વખતની ઓપનિંગ સેરેમની(opening ceremony) કરતા આ વખતની સેરેમની અલગ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola