Tokyo Olympics 2020 updates:ભારતીય હોકી ટીમે ગ્રુપ મેચમાં જીત મેળવી કર્યો શાનદાર શુભારંભ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2021 04:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોકિયો ઓલ્મપિક(Tokyo Olympics)માં રમતોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે ભારતની નજર ચાર ગોલ્ડ પર રહેશે. ભારતીય હોકી ટીમે(Indian hockey team) ગ્રુપ મેચમાં જીત મેળવીને શુભારંભ કર્યો છે. આ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 3-2થી મ્હાત આપી છે.