ભારતીય પહેલવાન રવિ દહિયા આજે ગોલ્ડ મેડલ મેળવવા મેદાને, રશિયાના ખેલાડી સાથે મુકાબલો

Continues below advertisement

ભારતીય પહેલવાન રવિ દહિયા આજે ગોલ્ડ મેડલ મેળવવા મેદાને ઉતરશે. પુરુષોના ફ્રી સ્ટાઈલ કુશ્તી વર્ગમાં રવિ દહિયા જાગિવ વિરુધ્ધ લડશે. બપોરે 3 વાગ્યે શરૂ થશે મેચ. ગોલ્ડ મેડલ જીત્વાં માટે ભારત પાસે આ શાનદાર તક છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram