Tokyo Olympics 2020: સિલ્વર મેડલ જીતનાર કુસ્તીબાજ રવિ દહિયાને PM મોદીએ અભિનંદન આપ્યા

Continues below advertisement

ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાનો 57 કિલો ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં પરાજય થયો છે. જોકે, ફાઇનલમાં પરાજય થતાં રવિ કુમારને સિલ્વર મેડલ મળ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારા કુસ્તીબાજ રવિ દહિયાને વડાપ્રધાન મોદીએ અભિનંદન આપ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram