olympics 2020: ઓસ્ટ્રેલિયાને હરાવી મહિલા હોકી ટીમે રચ્યો ઈતિહાસ, સેમી-ફાઈનલમાં મેળવ્યું સ્થાન

Continues below advertisement

ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઈનલમાં હરાવીને સેમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને સેમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઇન્ડિયા ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પહોંચી છે. ટીમ ઇન્ડિયા માટે માત્ર એક ગોલ ગુરજીત કૌરે કર્યો હતો. ગુરજીત કૌરે બીજા ક્વાર્ટરમાં આ ગોલ કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram