Neeraj Chopra: ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડ મેડલ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2021 05:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને ભારતે ઇતિહાસ રહ્યો છે. ઓલિમ્પિકના 100 વર્ષના ઇતિહાસમાં ભારતે એથ્લેટિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરા(NeeraJ Chopra)એ આજે 87.58 મીટર જવેલિન થ્રો ( javelin throw) કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજા નંબરે ચેક રિપ્બીલીકનો વેડલેચ રહ્યો છે, જેણે 86.67 મીટર દૂર જેવેલિન થ્રો કર્યો હતો