ટોક્યો ઓલિમ્પિકમાં સેમિફાઇનલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમની હાર

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમ પછી મહિલા હોકી ટીમનો પણ સેમી ફાઇનલમાં પરાજય થયો છે. આજે આર્જેન્ટિના સામે ભારતનો 2-1થી પરાજય થયો હતો. જોકે, બંને હોકી ટીમને હજુ બ્રોન્ઝ મેડલ માટે રમવું પડશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola