ટોક્યો ઓલમ્પિક:બોક્સર લવલીનાએ જીત્યું કાંસ્ય પદક, PMએ બોક્સર લવલીના સાથે ટેલિફોનિક વાતચીત કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 03:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોક્યો ઓલમ્પિકમાં બોક્સર લવલીનાએ દેશને કાંસ્ય પદક અપાવ્યું છે. PM નરેંદ્ર મોદીએ બોક્સર લવલીના સાથે ટેલિફોનિક વાતચીત કરી. જીત, મકામતા નારી શક્તિની સાક્ષી હોવાનું PMએ જણાવ્યુ હતું. તુરકીની બુસેનાઝેને લવલીનાએ હાર આપી છે.