ટોક્યો ઓલિમ્પિકમાં પહેલવાન રવિ દહિયાએ જીત્યો સિલ્વર મેડલ

Continues below advertisement

ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાનો 57 કિલો ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં પરાજય થયો છે. જોકે, ફાઇનલમાં પરાજય થતાં રવિ કુમારને સિલ્વર મેડલ મળ્યો છે. ફાઇનલમાં રવિ કુમાર દહિયાનો મુકાબલો રશિયાના જાઉર ઉગુએવ સામે હતો. આ મુકાબલામાં રવિ દહિયાનો 4-7થી પરાજય થયો હતો.ટોક્યો ઓલિમ્પિકમાં આ સાથે ભારતને બીજો સિલ્વર મેડલ મળ્યો છે. તેમજ અત્યાર સુધીમાં ભારતને બે સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળી ચૂક્યા છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram