ટોક્યો ઓલમ્પિક: આ ટુર્નામેંટ દરમિયાન હું ઘણું બધુ શીખી છું

Continues below advertisement

બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધૂએ જણાવ્યુ હતું કે, હું જીતનો સમય માણી રહ્યું છું. અને આ ટુર્નામેંટ દરમિયાન મે ઘણું બધુ શિખયું છે. આ ઉપરાંત સ્પેનમાં જે ચેમ્પિયનશીપ યોજાવાની છે તેમાં પણ મારે સારું પ્રદર્શન કરવાનું છે. ટોક્યો ઓલમ્પિકમાં બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધૂએ દેશને કાંસ્ય પદક અપાવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola