ટોક્યો ઓલમ્પિક:પુરુષ હોકી ટીમમાં ભારત-બેલ્જિયમનો મુકાબલો

ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમનો બેલ્જિયમ ટીમ સાથે મુકાબલો. મેચની શરૂઆતમાં જ ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. સેમીફાઈનલમાં ભારત બેલ્જિયમ સામે 2-1થી આગળ છે. 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમનો સેમીફાઈનલમાં પ્રવેશ થયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola