સુરતઃ સુરત-રાજપીપળા બસના કંડક્ટરે મુસાફર સાથે કરી મારપીટ, વીડિયો થયો વાયરલ
સુરતઃ સુરતમા બસ કંડક્ટર દાદાગીરી કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વિડિયોમાં દાવો કરાયો છે કે સુરત-રાજપીપળા બસના કંડક્ટરે દાદાગીરી કરી છે વીડિયોમાં બસ કંડક્ટર મુસાફર સાથે મારપીટ કરતો જોવા મળી રહ્યો છે. તે સિવાય મુસાફરોને ગાળો આપી ધમકી આપતો પણ સાંભળી શકાય છે
Tags :
Passengers