ભરુચઃ રાજપારડી પાસે પૂરમાં ફસાઇ બસ, પોલીસે કર્યું 17 મુસાફરોનું રેસક્યું, જુઓ લાઇવ દ્રશ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભરુચઃ રાજપારડી નજીક ખાડીનું નાળું તૂટતાં એસટી બસ ૧૭ મુસાફરો સાથે નાળામાં ફસાઇ ગઈ હતી. રાજપારડી પોલીસે એકલા હાથે પોતાના જીવની ચિંતા કર્યા વગર તમામ મુસાફરોને બચાવ્યા હતા. પોલીસના લાખ સંપર્ક બાદ પણ હાલ સુધી પ્રાંત અધિકારી તરફથી કોઈ સહાય મળી નથી. એસટી બસના મુસાફરોને જીવના જોખમે બચાવનારા પોલીસ જવાનોને સન્માનિત કરવાની જાહેરાત જિલ્લા પોલીસ વડા સંદીપસિંઘે કરી હતી.