વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા પછી મુખ્યમંત્રી રૂપાણીએ પહેલી નવેમ્બરથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકશે, તેવી જાહેરાત કરી છે.