અમિતાભે ઓસ્કાર સ્ટાઈલમાં લીધી નેત્યાનાહુ સાથે સેલ્ફી? કઈ ફિલ્મી હસ્તી રહી હાજર? જુઓ વીડિયો
મુંબઈઃ ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ચામિન નેતન્યાહૂએ ગુરુવારે મુંબઈમાં બોલીવુડની જાણીતી હસ્તિઓ સાથે મુલાકાત કરી. ખાસ કરીને મહાનાયક અમિતાભ બચ્ચનને મળીને નેતન્યાહૂ ખુશ થઈ ગયા. બોલીવુડના સુપર સ્ટાર વિશે સાંભળીને નિઃશબ્દ થઈ ગયા. પીએમ નેતન્યાહૂ સાથે આ મુલાકાતમાં અમિતાભ બચ્ચન સહિત ઐશ્વર્યા બચ્ચન, અભિષેક બચ્ચન, કરણ જૌહર, ઇમ્તિયાઝ અલી, મધુર ભંડારકર, વિવેક ઓબરોય, પ્રસૂન જોશી અને અનેક ફિલ્મી હસ્તીઓ હાજર હતી.