ગણપત યુનિ.ના ક્લાસ રૂમમાં યુવક-યુવતીની અશ્લીલ હરકતો, જુઓ વાયરલ થયેલો વીડિયો
Continues below advertisement
મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીમાં અશ્લીલ હરકતોનો વીડિયો વાયરલ થયો છે. ક્લાસ રૂમમાં કોઈ યુવક અને યુવતી અશ્લીલ હરકતો કરી રહ્યા છે. બીજી તરફ નીચેના ક્લાસમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શંકુબા પશુ પાલન વિદ્યાલયનું બોર્ડ લાગ્યુ છે, જે વિભાગ ગણપત યુનિવર્સિટીમાં જ આવેલો છે.
Continues below advertisement