જસદણઃ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ એસટી બસ પર કર્યો પથ્થરમારો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટઃ જસદણ પાસે એસટી બસ પર રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો હતો. બસસ્ટોપ પર બસ ઉભી નહિ રહેતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.બસ ડ્રાઇવરે આટકોટ પોલીસ મથકમાં જાણ કરી હતી. મુસાફરો ભરેલી એસટી બસને બસસ્ટેશન લઈ જવાઈ.