Video: ચૂંટણીના માહોલ વચ્ચે આજે શેરડીના ભાવ થશે જાહેર, પ્રતિ ટન 200થી 300 રૂપિયા ઓછા ભાવની શક્યતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Mar 2019 11:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યની સુગર મિલો આજે વર્ષ 18/19 માટે શેરડી ના ભાવ જાહેર કરવાની છે. એક તરફ સરકાર 2022 સુધી માં ખેડૂતો ની આવક બમણી કરવાની વાત કરે છે ત્યારે બીજી તરફ ખેતી કરવી લોઢાના ચણા ચાવવા માફક થઈ રહી છે.શેરડી પકવતા ખેડૂતો અને સુગર મિલો ની હાલત કફોડી થઈ ગઈ છે. ગત વર્ષ ની સરખામણી કરીયે તો મહત્તમ ભાવ 2800 જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે મહત્તમ ભાવ 2400 / 2500 રહેવાની શક્યતા છે.