સુપર સ્ટાર જેકી ચાન આવી પહોંચ્યા મુંબઈ, આમ થયું સ્વાગત, જુઓ વીડિયો
Continues below advertisement
ફિલ્મ 'કૂગ ફૂ યોગા'ના પ્રમોશન માટે સુર સ્ટાર જેકી ચાન ગઈ કાલે મુંબઈ પહોંચ્યા હતા.. આ ફિલ્મમાં જેકી ચાન સાથે બોલીવુડ સ્ટાર સોનુ સુદ અને દિશા પટ્ટણી પણ છે.
એક્શન સ્ટાર જેકી ચાન આ ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્મા શોમાં પણ હાજરી આપશે.
એક્શન સ્ટાર જેકી ચાન આ ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્મા શોમાં પણ હાજરી આપશે.
Continues below advertisement