સુરતઃ સ્વામિનારાયણ ગુરુકુળમાં સ્વાતંત્ર્ય દિનની અનોખી ઉજવણી, બનાવી માનવ મશાલ, જુઓ વીડિયો
સુરતઃ વેડરોડ પર આવેલા સ્વામિનાયારણ ગુરુકુળમાં આજે માનવ સાંકળ રચી મશાલ બનાવી મા ભોને સલામી આપી હતી. 1200 જેટલા વિદ્યાર્થીઓએ મળી માનવ મશાલ બનાવી હતી. માનવ સાંકળ રચી 35 ફૂટ લાંબી અને 25 ફૂટ પોહળી મશાલ બનાવી હતી.