આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.47 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું. સૌથી વધુ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં સાયન્સના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.