સુરતઃ આજે શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ વડાપ્રધાન મોદીને કાપડની થેલી બતાવી હતી. આ અંગે તેમણે માહિતી આપી હતી કે, તેઓ શહેરમાં છ લાખ થેલીનું વિતરણ કરવાના છે. જેના પાછળ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશ છે.